Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નગરપાલિકા દ્વારા યોગ શિબિર અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ

કસ્તુબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં

ખંભાળીયા તા. ૨૬: સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન ર૦ર૪ અને નિર્મળ ગુજરાત ર.૦ ને સાંકળી લઈને તા. ૩૧ ઓકટોબર સુધી સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા નગરપાલિકા દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં યોગ શિબિર અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાલિકાઓએ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરીને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાલિકાઓને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવી., પ્લાસ્ટિકનો વપરાશ ટાળવા તેમજ સ્વચ્છગ્રહી બનવા પ્રેરણા આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh