Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અડધા ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ર૬: જામનગરમાં મિશ્ર ઋતુ વચ્ચે બે દિવસ સુધી મહત્તમ તાપમાનનો પારો ૩૩.પ ડીગ્રીએ સ્થિર રહ્યા પછી તેમાં સળવળાટ થયો હતો. નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ૧.૬ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન રપ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ છેલ્લા ચોવીસ કલાકમાં કોઈ વધારા કે ઘટાડા વગર ૮પ ટકાએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial