Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં શાંતિપૂર્ણ ૭પ ટકા મતદાન

ખંભાળીયા તા. ર૬: ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડની સદસ્યોની યોજાયેલ ચૂંટણીમાં સંચાલક મંડળ ટ્રસ્ટીઓ તથા સરકારી શિક્ષકોના સળંગ બે બેઠકો માટે ગઈકાલે મતદાન યોજાયું હતું. જેમાં દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાની આગેવાનીમાં તમામ સ્થળે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. શિક્ષકો સરકારી તથા સંચાલક મંડળમાં ૭પ થી ૮૦ ટકા જેટલું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh