Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગના કારણે થોડી મીનિટો માટે મચી નાશભાગઃ
જામનગરના શરૃ સેકશન રોડ પર આવેલા હિરો કંપનીના મોટરસાયકલના શો-રૃમમાં- કરણ હિરોમાં આજે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. કરણ રેસિડેન્સી નામના આ બિલ્ડીંગના સેલરમાં આગ જોવા મળતાં કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. તેના પગલે ફાયરના જવાનો દોડી ગયા હતાં. આગ લાગતા આ ઈમારતમાં વસવાટ કરતા લોકોમાં નાશભાગ મચી ગઈ હતી. તાત્કાલીક પહોંચેલી ફાયરની ટૂકડીએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial