Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરુભગવંતો અને શ્રાવકોની પાવન ઉપસ્થિતિ વચ્ચે
જામનગરમાં ૧૩ વર્ષિય ચિ. હેતકુમાર નીતિનભાઈ તુરખિયાનો દિક્ષા મહોત્સવ આજે ગોંડલ સંપ્રદાયના ગુરુ ભગવંતો પૂ. રાજેશમુનિ મહારાજની પાવન નિશ્રામાં યોજાયો હતો. સવારે સંઘ માતા હેતલતાબેન શાહ નિવાસ્થાન ખુશ્બુવાડીથી દિક્ષા ભૂતિ તરફ મહાભિનિષ્ક્રમણ યાત્રાનો આરંભ થયો હતો. જે ક્રિકેટ બંગલા, વિનુ માંકડ માર્ગ, પંચાયત ભવન, ગૌરવ પથ થઈ દિક્ષા ભૂમિ એમ.પી. શાહ કોલેજ ગ્રાઉન્ડ પહોંચી હતી. ત્યારપછી એમ.પી. શાહ કોલેજ ગ્રાઉન્ડમાં શ્રી ડુંગરગુરુ રાજ્યપ્રવજ્યા પટાંગણમાં દિક્ષા વિધિ યોજાઈ હતી. દિશા મહોત્સવમાં સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ જૈનાચાર્યો, જૈન શ્રાવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial