Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંડર-૧૯ એશિયા કપ
શારજાહ તા. પઃ એસીસી અંડર-૧૯ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે મુખ્ય સેમિફાઈનલ અને પાકિસ્તાન તથા બાંગ્લાદેશ વચ્ચે દ્વિતીય સેમિફાઈનલ મેચ રમાશે. આ બન્ને સેમિફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ વિજયી બને તેવી પ્રબળ શક્યતા હોવાથી એશિયા કપ અંડર-૧૯ માં ૮ મી ડિસેમ્બરે ફાઈનલ મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાય તેવી શક્યતા છે.
ભારતીય ટીમઃ આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે (વાઈસ કેપ્ટન), પ્રણવ પંત, હરવંશસિંહ પંગાલિયા (વિકેટકીપર), અનુરાગ કવડે (વિકેટકીપર), હાર્દિક રાજ, મોહમ્મદ અનન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુધજીત ગુહા, ચેતન શર્મા, નિખીલ કુમાર.
પાકિસ્તાન ટીમઃ ઉસ્માન ખાન, શાહઝેબ ખાન, હારૃન અરશદ, મોહમ્મદ રિયાજુલ્લાહ, ફરહાન યુસુફ, ફહમ-ઉલ-હક, સાદ બેગ (કેપ્ટન અને વિકેટકીપર), નાવેદ અહેમદ ખાન, અબ્દુલ સુભાન, મોહમ્મદ અહેમદ, અલી રઝાબેંચ ઉંમર ઝૈબ, મોહમ્મદ હુઝૈફા, અહેમદ હુસૈન, મોહમ્મદ તૈયબ આરીફ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial