Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૫ઃ ટીવીએસ ટુ વ્હીલરના જામનગરના કંપની ડીલર ઓમ ટીવીએસ દ્વારા ફેસ્ટીવલ ઓફરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લકક્ી ડ્રો દ્વારા ૧૪ જેટલા ગ્રાહકોને ઈનામો આપવામાં આવ્યા હતાં.
ઓગસ્ટથી નવેમ્બર ૨૦૨૪ દરમ્યાન ઓમ ટીવીએસમાંથી ટુ વ્હીલર ખરીદનાર ગ્રાહકો માટે ખાસ લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં વિશ્વકર્મા બાગમાં ૧૩૬૩ ગ્રાહકોની એક મિટિંગ દરમ્યાન લકકી ડ્રો દ્વારા લક્કી ગ્રાહકોને મોબાઈલ ફોન, કાંઈ ઘડિયાલ, રેફ્રીજરેટર, એલ.સી.ડી ટીવી, ટીવીએસ જયુપીટર અને ટીવીએસ રાઈડર બાઈક ઈનામમાં આપવામાં આવ્યા હતાં.
આ સમયે ઓમ ટીવીએસના શ્રી જીગ્નેશભાઈ માલણ, સંજયભાઈ માલણ સહીતના કંપનીના અધિકારીઓ, કંપની ટેરેટરી મેનેજર નીરવ પટેલ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જામનગરના જાણીતા બિઝનેસમેન દર્શનભાઈ ઠકકર, દિલીપભાઈ ભારદીયા (મામા) ખાસ ઉપસ્થિત રહી વિજેતાઓને ઈનામો આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial