Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા.૧૪ ડિસે.થી તા.૧૩ જાન્યુઆરી
બેટદ્વારકા તા. રપઃ આગામી ૧૪ મી ડિસેમ્બર-રરપ થી તા. ૧૩-૧-ર૦ર૬ સુધી ધનુર્માસ નિમિત્તે બેટદ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીના દર્શનનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
તા. ૧૪/૧ર ના સવારે ૭-૩૦ થી ૧ર-૩૦ અને સાંજે ૪ થી ૭, તા. ૧પ/૧ર થી તા. ૩૦/૧ર સુધી સવારે ૭ થી ૧ર અને સાંજે ૪ થી ૭, તા. ૩૧-૧ર-ર૦રપ ના સવારે ૭ થી ૧ર અને સાંજે ૩ થી ૬, તા. ૧-૧-ર૦ર૬ ના સવારે ૬ થી ૧૧ અને સાંજે ૩ થી ૬, તા. ર-૧-ર૦ર૬ ના સવારે ૬ થી ૧૧ અને સાંજે ૪ થી ૭, તા. ૩-૧-ર૦ર૬ થી તા. ૧૩-૧-ર૦ર૬ સુધી સવારે ૭ થી ૧ર અને સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. તા. ૧૪-૧-ર૦ર૬ થી રાબેતામુજબનો દર્શનનો ક્રમ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial