Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ એકતા મંચ દ્વારા ઘટનાઓને ચિંતાજનક ગણાવાઈઃ
દ્વારકા તા. ૯ઃ બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરો અને ઘર પર હુમલા, હિંસા અને ઉત્પીડનની અનેક ઘટનાઓ નોંધાઈ છે. તેને ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક ગણાવીને દ્વારકામાં હિન્દુ એકતા મંચ દ્વારા બેનરો સાથે રેલી સ્વરૃપે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ સરકાર દ્વારા ગુન્હેગારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ભારત સરકાર દ્વારા હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને તેમના ધર્મ અને સંસ્કૃતિનું પાલન કરવાની સ્વતંત્રતા આપવા માટે બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
ઈસ્કોન ગેઈટ પાસે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હિન્દુ એકતા મંચના કાર્યકરો, આગેવાનો તેમજ સંતો-મહંતો સાથે બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial