Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના તમામ પોલીસ મથકમાં યોજાશે લોકદરબાર

વ્યાજ વટાવની પ્રવૃત્તિને અંકુશમાં લાવવા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે વ્યાજ વટાવની પ્રવૃત્તિને અંકુશમાં લાવવા જિલ્લાના તમામ પોલીસ મથકોમાં આ બાબતે જાગૃતિ માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. એસપી નિતેશ પાંડેય, ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડના વડપણ હેઠળ નાગરિકો વ્યાજ અંગેની ફરિયાદ કરવા પોલીસ મથકે આવે અને પોતાની મુશ્કેલી રજૂ કરે તે માટે આહ્વાન કરાયું છે. પૈસાની જરૃર પડ્યે બેંકમાંથી આસાનીથી લોન મળે તે માટે માર્ગદર્શન અપાયું રહ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh