Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને સતત છઠ્ઠી વખત હોસ્પિટલનો એવોર્ડ મળ્યો

અમદાવાદ તા. ૯ઃ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ્સે સતત છઠ્ઠી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનું બિરૃદ મેળવ્યું છે. ધવીકના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણ દ્વારા, છેલ્લા ૬ વર્ષથી બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ મેળવનાર ઝાયડસ ગુજરાતની નંબર ૧ હોસ્પિટલ બની રહી છે.

ઝાયડસનું મુખ્ય ધ્યેય સમાજનાં દરેક સમુદાયને, વિશ્વ કક્ષાના નવીનતમ તબીબી સંશોધન, વિજ્ઞાન અને એડવાન્સ ટેકનોલોજીની મદદથી શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઓ અવિરતપણે પ્રદાન કરવાનો રહ્યો છે. ગુજરાતમાં જવલ્લે જ અપાતી ટ્રીટમેન્ટ, દર્દી લક્ષી અભિગમ અને તેમને પોસાય તેવા દર સાથે સરળ અને અત્યાધુનિક નિદાન સેવાઓને કારણે અનેક પ્રમાણિત સંસ્થાઓ તરફથી સતત માન્યતા એન્ડ રિવોર્ડ્સ મેળવી ઝાયડસ હોસ્પિટલ સફળતાનાં નવા શિખરો સર કરી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh