Advertisement
Author: નોબત સમાચાર

નવા બનતા ઓવરબ્રિજ નીચે બસમાંથી ચાર બેટરી ચોરાઈ

પોલીસમાં ફરિયાદ થઈઃ

જામનગર તા. ૯ઃ જામનગરના ગુરૃદ્વારા સર્કલ પાસે નવા બનતા ઓવરબ્રિજ નીચે રાખવામાં આવેલી બે બસમાંથી ચાર બેટરી કોઈ શખ્સ ચોરી ગયો છે.

જામનગરના ગુરૃદ્વારા સર્કલથી સાતરસ્તા વચ્ચે વાલકેશ્વરીનગરી નજીક નવા બની રહેલા ઓવરબ્રિજ નીચે મૂળ કાલાવડ તાલુકાના પાંચ દેવડા ગામના ભરતભાઈ રાણાભાઇ હુણ નામના ટ્રાવેલ્સના વ્યવસાયીએ પોતાની ટ્રાવેલ્સમાં ચાલતી બે બસ મૂકી હતી.

આ આસામીની ત્યાં રાખવામાં આવેલી બસમાંથી ગયા સોમવારની રાત્રિથી મંગળવારની સવાર સુધીમાં કોઈ શખ્સો જુદી જુદી કંપનીની ચાર બેટરી ચોરી ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh