Advertisement
Author: નોબત સમાચાર

૧૩-ડિસેમ્બરના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

ભાણવડના પુરૃષાર્થ વિદ્યા મંદિરમાં યોજાશે

ભાણવડ તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગણિત- વિજ્ઞાન પ્રદર્શન તા. ૧૩-૧૨-૨૪ ના ભાણવડના પુરૃષાર્થ વિદ્યામંદિરમાં યોજવામાં આવ્યું છે. તાલુકા કક્ષા- સંકુલ કક્ષાએ પસંદગી થયેલા બાળ વૈજ્ઞાનિકોએ તા. ૧૨-૧૨-૨૪ના બપોરે ૩ વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. તા. ૧૩-૧૨ના સવારે ૧૧ વાગ્યે પ્રદર્શનનું ઉદ્દઘાટન કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh