Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪: જામનગરના રંગુનવાલા ટ્રસ્ટ દ્વારા રણછોડદાસ બાપુ આશ્રમ (રાજકોટ), અંધત્વ નિયંત્રણ સોસાયટીના સહયોગથી તા.૪-૭-૨૪ના સવારે નવ વાગ્યે રંગુનવાલા હોસ્પિટલમાં આંખના વિનામૂલ્યે કેમ્પ યોજાયો છે. જેમાં મોતીયાના દર્દીઓના ઓપરેશન રાજકોટ હોસ્પિટલમાં કરી નેત્રમણી બેસાડી આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial