Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમ આદમી પાર્ટી દ્વારા તપાસની માંગણી !
ખંભાળીયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણી પુરવઠા તંત્ર દ્વારા ગામડાઓમાં નખાતી પાઈપલાઈનોના કામો નિયમ વિરૂદ્ધ થતું હોય તથા કયાંક ભ્રષ્ટાચારની આશંકા સાથે દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સંબંધિત તંત્રને ફરિયાદ કરીને તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.
એક વર્ષથી પાઈપ લાઈનોનું કામ ચાલે છે ત્યારે ર૦ દિવસ પહેલા ગ્રામ્ય વિસ્તારમાં નખાયેલી પાઈપ લાઈન પણ માટીનું પુરાણ પણ કરાયું હોય વરસાદ થતાં લાઈન દેખાવા લાગતા લાઈનમાં ભંગાણની સંભાવના છે.
આવા નબળા કામો રદ કરવા તથા ગ્રામ પંચાયતોના હોદ્દેદારો તથા ગામના જાગૃત યુવાનોને આ બાબતે ફરિયાદ કરવા તથા સોશ્યલ મીડિયામાં આ બાબતો જાહેર કરવા અપીલ પણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial