Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૪: ખંભાળીયામાં સુરજ મંદિર શેરીમાં એક ત્રણ માળનું મોટું મકાન જર્જરીત અને ગમે ત્યારે પડે અને મોટું નુકસાન કે જાનહાનિની દુર્ઘટના થયા તેવું હોય પાલિકા તંત્ર દ્વારા આ મકાનને તોડવા કે અન્ય પ્રયત્નોના કરતા પાલિકા તંત્ર હવે પોલીસની મદદ લઈ રહ્યું છે.
ત્રણ માળના આ મોટા મકાનમાં વૃદ્ધ દંપતી રહે છે. જેમના સંતાનો બહારગામ છે. અત્યારના સમયમાં લાઈટ વગર આ મકાનમાં રહેતા વૃદ્ધ દંપતિ રહે કલાકો બારણા ખખડાવવા છતાં ખોલતા નથી હાલ ખંભાળીયામાં ર૭ ઈંચ વરસાદ પડી ગયો અને હજુ આગાહી છે ત્યારે આ જોખમી મકાન ચિંતાજનક બન્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial