Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંઈ માહેશ્વરી ચિકિત્સા સેવા મંડળ દ્વારા
જામનગર તા. ૪: જામનગરના સાઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા તા. ૭-૭-ર૪ ના સવારે ૧૦-૧પ વચ્ચે મંડળના ક્લિનિક, કે.ડી. કોમ્પ્લેક્ષ, પાંચમા માળે, શ્રીજી ટ્રાવેલ્સ ઉપર હરસ, મસા, ભગંદર જેવા મળમાર્ગમાં થતા રોગો અંગે વિનામૂલ્યે ચિકિત્સા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વસ્થ જીવનશૈલી અને આહાર-વિહાર સંબંધી ઉપયોગી માહિતીની જાણકારી અને માર્ગદર્શન પણ આ કેમ્પમાં આપવામાં આવશે. જે રોગીઓ લાભ લેવા ઈચ્છતા હોય તેઓને સમયસર ગુરૂવારે સાંજે કાર્યાલયમાં હાજર થવા તથા વધુ માહિતી માટે સાંઈ માહેશ્વરી ચિકિત્સા સેવા મંડલના સેક્રેટરી મોતીલાલ દાસવાણી (મો.૯૪ર૭પ ૭૪૪૪૧)નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial