Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારે જાહેર કરેલા પોર્ટલ પર
ખંભાળીયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે નાગરિકોએ ૧૦ વર્ષથી આધાર કાર્ડ અપડેટ કરાયેલ ન હોય, તેવા નાગરિકો આધારકાર્ડ સરળતાથી વિનામૂલ્યે અપડેટ કરી શકે તે હેતુથી યુઆઈડીએઆઈની વેબસાઈટ પર સમયમર્યાદા લંબાવવામાં આવી છે. ઉપરોકત આધારકાર્ડ ધારકો તા. ૧૪-૯-ર૪ સુધી પોર્ટલ પર વિનામૂલ્યે પોતાની ડોક્યુમેન્ટ અપડેટ કરી શકશે, તેમ અધિક કલેકટર દેવભૂમિ દ્વારકાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial