Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક સમયે કાપડની બજાર ધમધમતી હતીઃ
જોડિયા તા. ૪: જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એસ.ટી.ની કોઈ સુવિધા નથી, જોડિયાને ભાંગવામાં એસ.ટી.નો સિંહ ફાળો છે, જોડિયા બસ સ્ટેન્ડમાં કોઈ સુવિધા નથી. બીજું તો ઠીક પણ જોડિયાના નામનું બોર્ડ પણ નથી.
બસ સ્ટેન્ડમાં કન્ટ્રોલ પોઈન્ટ શરૂ કરવા અનેકવાર રજુઆતો થઈ છે. જોડિયાથી અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને ધ્રોલ પાસ કઢાવવા જવું પડે છે.
જોડિયામાં અગાઉ કાપડ લેવા બહારગામથી ખૂબ માણસો આવતા હતા પરંતુ બસની સુવિધા નહીં હોવાથી આવતા નથી. ઉલટાના દિવસે દિવસે જોડિયાથી મહિનામાં બે ત્રણ કુટુંબ બહારગામ ધંધા માટે જતા રહે છે. તેથી જોડિયાને ભાંગવામાં એસટીનો સિંહ ફાળો છે તેમ કહી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial