Advertisement
Author: નોબત સમાચાર

ટ્રાફિક શાખા દ્વારા ૫૦ ખાનગી વાહન કરી લેવાયા ડીટેઈન

જામનગર શહેરના સાતરસ્તા સર્કલ, સમર્પણ ચોકડી, દિગ્જામ સર્કલ, ખોડિયારકોલોની તેમજ સુભાષબ્રિજ સહિતના વિસ્તારોમાં ખાનગી વાહનચાલકો આડેધડ રીતે વહનોની રાખી દઈ મુસાફરોને બેસાડી ટ્રાફિકનો પ્રશ્ન ગુંચવતા હોવાથી ગઈકાલે જામનગરની ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જરના વડપણ પીએસઆઈ આર.એલ. કંડોરીયા, આર.સી. જાડેજાના માર્ગદર્શન હેઠળની જુદી જુદી ટીમો ચેકીંગમાં જોડાઈ હતી. ઉપરોક્ત સ્થળોએથી ટ્રાફિક શાખાએ ખાનગી ટ્રાવેલ્સની ૧૮ બસ અને ૩૨ ઈકો મોટર મળી કુલ ૫૦થી વધુ વાહન ડીટેઈન કર્યા છે. આ કાર્યવાહીમાં સ્ટાફના એમ.બી. ઝાલા, મનહરસિંહ, એસ.એન. વાળા, રમેશ પરમાર તથા ટીઆરબી જવાન સાથે રહાા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh