Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-વારાણસી, ઓખા-ગુવાહાટી ટ્રેનો રીશેડ્યુલ

રાજકોટ તા. ૪: રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં વિદ્યુતિકરણ કામગીરીના લીધે બે ટ્રેનને રીશેડ્યુલ કરવામાં આવી છે. રીશેડ્યુલ કરેલ ટ્રેનોમાં ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા-વારાણસી એક્સપ્રેસને ૦૪-૦૭ના ઓખાથી ૧ કલાક ૪૦ મિનિટ મોડી એટલે કે ૧૫:૪૫ કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે તેમજ ટ્રેન નંબર ૧૫૬૩૫ ઓખા-ગોવાહાટી એક્સપ્રેસને ૦૫-૦૭ના ઓખાથી ૨ કલાક મોડી એટલે કે ૧૪:૧૫ કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh