Advertisement
Author: નોબત સમાચાર

સુદામા સેતુ બંધ રહેતા સંચાલકોને ૪૦ લાખનું નુકસાન

ડિસેમ્બરમાં પંચકૂઈ જતો આ પુલ ખુલી જાય તેવી આશા

દ્વારકામાં આઠ લાખથી વધુ યાત્રિકો આવ્યા અને તેના અડધા યાત્રિકો પણ સુદામા સેતુનો લાભ લઈને પંચકૂઈ ગયા હોત, તો યાત્રિક દીઠ ૧૦ રૃપિયા લેખે ૪૦ લાખની આવક સંચાલક સુદામા સેતુ સોસાયટીને થઈ હોત, તેથી હવે ડિસેમ્બરમાં નાતાલના વેકેશન સમયે તો આ પુલ ખુલ્લો મૂકાય, તેવું તંત્ર દ્વારા આયોજન થશે, તેવી આશા સેવાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh