Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાબારી પરિવાર દ્વારા આયોજનઃ
દ્વારકા તા. ર૯ઃ પાબારી પરિવાર દ્વારા બેટ-દ્વારકા મધ્યે બિરાજમાન ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે તા. ૧૪-૧ર-ર૩ ને ગુરૃવારે નૂતન ધ્વજારોહણ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેટ-દ્વારકા મંદિરે તા. ૧૪-૧ર ને ગુરૃવારે સવારે ૯ વાગ્યે ધ્વજાનું પૂજન અને સવારે ૧૦-૩૦ વાગ્યે ધ્વજા આરોહણ કરવામાં આવશે.
ઓખા મંડળ તથા બારાડી વિસ્તારમાં સમસ્ત બ્રહ્મ સમાજ માટે સમૂહ પ્રસાદી બપોરે ૧ર-૩૦ વાગ્યે તથા ઓખા મંડળ અને બારાડી વિસ્તારના રઘુવંશી સમાજ માટે સમૂહ પ્રસાદી (ઉભીધામ) સાંજે ૭-૩૦ વાગ્યે હોટેલ દ્વારકેશ, જબડેશ્વર મહાદેવ મંદિરની પાસે, હાઈવે, આરંભડામાં રાખવામાં આવી છે. આથી ઓખા મંડળ તથા બારાડી વિસ્તારના રઘુવંશી સમાજ તથા સમસ્ત બ્રહ્મ સમાજે કાર્યક્રમનો લાભ લેવા રસિકલાલ ગિરધરદાસ પાબારી, હંસાબેન રસિકભાઈ પાબારી અને મનિષભાઈ રસિકભાઈ પાબારી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial