Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રના પૂણેમાં બે દિવસ માટે ઓલ ઈન્ડિયા બીએસએનએલ ડોટ પેન્શનર્સ એસો.ની કાર્યકારીણી બેઠક યોજાઈ હતી. જેમાં પેન્શન રિવિઝન પ્રશ્ને લડત ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો, આ બેઠકમાં જામનગરના સર્કલ સેક્રેટરી મનુભાઈ ચનીયારાએ ભાગ લીધો હતો. આ બેઠકમાં પેન્શન રિવિઝન ઉપરાંત પેન્શનરોના અન્ય પાંચ મહત્ત્વના પ્રશ્નો અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial