Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૯ઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધો. ૧૧-૧૨ના શિક્ષક થવા માટે ટાટની પરીક્ષા ગત તા. ૧૭-૦૯-૨૩ના લેવામાં આવી હતી. જેનું પરિણામ ગઈકાલે જાહેર થયું હતું.
કુલ ૪૧૨૫૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. કુલ ૨૦૦ ગુણની પરીક્ષામાં ૬૦ ટકા એટલે કે ૧૨૦ ગુણ મેળવનારાને શિક્ષકની જગ્યા માટે અરજી કરવા યોગ્યતા ધરાવતા ગણી શકાય તેવી જોગવાઈમાં ૧૫૨૩૩ ઉમેદવારોએ લાયકાત મેળવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial