Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ર૬ ડીગ્રી

તાપમાનમાં નોંધાયો આંશિક વધારોઃ

જામનગર તા. ર૯ઃ  જામનગરના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. છ દિવસમાં તાપમાન ૭.૧ ડીગ્રી ઘટી જતા ઠંડીમાં પણ વધારો થયો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઘટતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૬ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૦ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં બુધવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૪ ટકા ઘટીને ૮૦ ટકા રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh