Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યમાં સૌ પ્રથમ વખત ૩૩૪ નાગરિકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજાયો

વરિષ્ટ નાગરિકોને ઘરબેઠા કાર્ડ મળી શકે તે માટે

જામનગર તા. ૧૬: રાજ્યમાં સૌ પ્રથમ વખત અમદાવાદમાં રોહિત પટેલએ આયુષ્માન કાર્ડ કાઢી આપવા માટે બે દિવસનો કેમ્પ યોજાયો હતો, જેમાં ૩૩૯ લોકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતાં.

રાજ્યમાં સૌ પ્રથમ વખત સામાજિક કાર્યકર દ્વારા ૭૦ વર્ષથી વધુ ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે રોહિત પટેલ દ્વારા આ વયવંદના કેમ્પનું આયોજન થયું હતું. સાયન્સ સિટી રોડ, ઘાટલોડિયા ગાર્ડનમાં વિધાનસભા કાર્યાલય દ્વારા રોહિત પટેલની રાહબરીમાં આ કેમ્પ યોજાયો હતો.

વરિષ્ઠ નાગરિકોને ઘરે બેઠા કાર્ડ મળી રહે તેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મુખ્યમંત્રીના પી.એ. રાજુભાઈ સોનીએ વરિષ્ઠ નાગરિક પરિવારનો સહયોગ મળ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh