Advertisement
Author: નોબત સમાચાર

પ્રથમ પૂનમે દ્વારકામાં હજારો ભાવિકો ઉમટ્યાઃ દિવ્યદર્શન

વિક્રમ સંવતના નવા વર્ષની

દ્વારકા યાત્રાધામમાં દર મહિને હજારો ભાવિકો ૫ૂનમ ભરવા આવતા હોય છે, તેમાં પણ હાલમાં શરૂ થયેલ વિક્રમ સંવત ૨૦૮૧ની સૌપ્રથમ કારતક પૂર્ણિમાનું સ્નાન તેમજ ઠાકરોજીના દર્શન કરવા હજારો ભાવિકો વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પ્રવેશી કાળીયા ઠાકોરજીના દર્શન કર્યા હતાં. ભાવિકો ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતાં. મંદિરે વહેલી સવારે ૬ વાગ્યે ખૂલ્યા હોય પવિત્ર ગોમતી સ્નાન બાદ ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર હજારો ભાવિકો ઉમટ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh