Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધતા ભાવિકો

કાર્તિકી પૂર્ણિમાના અવસરે

દ્વારકા યાત્રાધામમાં વિક્રમ સંવત ૨૦૮૧ના પ્રથમ માસમાં કારતક પૂર્ણિમા પાવન અવસરે હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. પવિત્ર ગોમતી સ્નાન કરી ઠાકોરજીના દર્શનની પરંપરા હોય વહેલી સવારથી જ ગોમતી ઘાટ પર ભાવિકોની ભીડ ઉમટી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh