Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લંડન રહેતા દાતાઓએ વતનનું ઋણ અદા કર્યુ
લંડનમાં રહેતા નિલેશભાઈ કેશવલાલ શાહે આઈસીડીએસ યોજના હેઠળ લાલપુર ઘટકમાં ચાલતા આંગણવાડી કેન્દ્રો પૈકી મોટી રાફુદળના આંગણવાડી કેન્દ્ર ૪૨ તથા આંગણવાડી કેન્દ્ર-૧૦૩ માં નવો નંદઘર હોલ, રસોડું, ઓસરી, સ્ટોર રૂમ, વરંડો તેમજ પેવર બ્લોક અને શિક્ષણના સાધનો સાથે અંદાજીત રકમ રૂા. ૩૦ લાખના ખર્ચે આધુનિક સુવિધાઓ ઉભી કરી વતનનું ઋણ અદા કર્યું છે. મોટ રાફુદળના વતની નિલેશભાઈ શાહ હાલ લંડનમાં વસવાટ કરે છે. જેઓના હસ્તે ગત લાભ પાંચમના આ નવીન નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.વિકાસ માટેની જરૂરિયાત પૂરી થશે જે બદલ આઈસીડીએસ લાલપુર દ્વારા નિલેશભાઈ શાહને બીરદાવાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial