Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિલેક્ટેડ લીસ્ટમાં જેનું નામ આવ્યું હોય તેવા
દ્વારકા તા. ૧૬: લોહાણા સમાજના જે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપનું ફોર્મ ભરેલ હોય તે વિદ્યાર્થી પૈકી સિલેક્ટેડ લીસ્ટમાં જેમનું નામ હોય તે જ વિદ્યાર્થીએ પોતાના આધાર કાર્ડની નકલ સાથે રાખીને તા. ૧૭-૧૧-૨૪ને રવિવારના સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમિયાન લોહાણા મહાજન વાડી દ્વારકાથી પોતાના ચેક મેળવી લેવા, ત્યારબાદ સત્કાર સમારોહ માટેના ફોર્મ ભરેલા છે તે વિદ્યાર્થીને જ્ઞાતિના શિક્ષકોના હસ્તે સત્કાર કાર્યક્રમ સાંજે ૫:૩૦ કલાકે રાખેલ છે, તો ફોર્મ ભરેલા દરેક વિદ્યાર્થીએ હાજર રહેવું, તેમ શ્રી દ્વારકા લોહાણા મહાજન વ્યવસ્થાપક સમિતિએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial