Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના સહાયક માહિતી નિયામક તરીકે પરિમલ પટેલની નિયુક્તિ

જિલ્લા પશુપાલન અધિકારી તરીકે જીજ્ઞેશ દવે અને

ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમયથી ઈન્ચાર્જના થીગડાથી ચાલતી બે મહત્ત્વની જગ્યાઓ પર કાયમી અધિકારીઓ નિયુક્ત થયા છે.

દ્વારકા જિલ્લા પશુપાલક અધિકારી તરીકે જીજ્ઞેશ આર. દવેની નિયુક્તિ થઈ છે. જેમણે આવતાની સાથે જ દ્વારકા, ખંભાળીયા, ભાણવડ વિસ્તારની ગૌશાળા તથા પાંજરાપોળની મુલાકાત શરૂ કરીને તંત્રને દોડતું કર્યુ હતું.

દ્વારકા જિલ્લા સહાયક માહિતી નિયામકની જગ્યા પર વર્ષોથી પોરબંદર, જામનગર, જુનાગઢના સહાયક માહિતી નિયામકોના ઈન્ચાર્જના થીંગડા ચાલતા હતાં આ જગ્યા પર પણ ગાંધીનગરથી પરિમલ પટેલ નામના અધિકારીની કાયમી નિયુક્તિ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh