Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર તાલુકા આરોગ્ય સંકલન સમિતિની બેઠકઃ વિવિધ કામગીરી અંગે ચર્ચા-વિચારણા

પ્રાંત અધિકારી સંજય અસવારની અધ્યક્ષતામાં

જામનગર તા. ૧૬: જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી સંજય અસવારની અધ્યક્ષતામાં તાલુકા આરોગ્ય સંકલન સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આરોગ્યના પ્રોગ્રામો વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર પર ડિલિવર, બાળમૃત્યુ, બાળકોનું રસીકરણ, રોગચાળા અટકાયત અને નિયંત્રણ કામગીરીની અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી ચુડાસમા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.પી. પરમાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ મેડિકલ ઓફિસરઓ, આશા બહેનો વગેરે હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh