Advertisement
Author: નોબત સમાચાર

જંગલેશ્વર મહાદેવ મહાદેવ મંદિરમાં યોજાયો હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ

જામનગર તા. ર૮: જામનગરમાં મીગ કોલોની પાસે સરકારી વસાહત પાસે આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં જંગલેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા ૧૧ કુંડી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો.

જેમાં સુરેશભાઈ શાહ, રાજુભાઈ મારવાડી, નંદલાલભાઈ, રામેશ્વરભાઈ, સ્નેહલભાઈ ભટ્ટ, જયેશભાઈ જોશી, જીગ્નેશભાઈ ખીમસુર્યા, તુષારભાઈ ચૌહાણ, હેમંતસિંહ જાડેજા, સંદીપભાઈ ચાવડા, નરેન્દ્રભાઈ ગૌતમી, ગઢવીભાઈએ યજ્ઞના યજમાન તરીકે લાભ લીધો હતો. સુરેશભાઈ શાહ, રાજુભાઈ મરવાડી, નંદલાલભાઈ, રામેશ્વરભાઈએ આર્થિક સહયોગ આપ્યો હતો. વિ.હિ.પના માતૃ શક્તિ સંસ્થાના હીનાબેન અગ્રાવત, ભાવનાબેન ગઢવી, ધર્મેશભાઈ ગોંડલીયા, વિજયભાઈ બાબરીયા, સુબ્રમણ્યમ પીલ્લે, સુરેશભાઈ ગોંડલીયા, કલ્પેન રાજાણી હાજર રહ્યા હતાં. પૂજારી નટુભાઈ ગોસ્વામીએ સહકાર આપ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh