Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોમાસાની અસરઃ અરબી સમુદ્રમાં જોવા મળ્યો કરન્ટઃ
મે માસ પૂર્ણતાને આરે હોય જૂન મહિનાથી સામાન્યતઃ ચોમાસાની અસર સમુદ્રના પાણીમાં જોવા મળતી હોય અરબી સમુદ્રના નીરમાં કરન્ટની અસર દ્વારકાના કાંઠાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે. દ્વારકામાં અરબી સમુદ્રના કાંઠાળા વિસ્તારો પંચકુઈ બીચ, ગોમતી ઘાટ, સંગમનારાયણ મંદિર, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, સનસેટ, ભડકેશ્વર ચોપાટી, રૂપેણ બંદર સહિતના કાંઠાળા વિસ્તારોમાં દરિયાના પાણીમાં કરન્ટને લીધે વિશાળ મોજા ઉછળી રહ્યા છે અને અમૂક વિસ્તારોમાં તો ૧૦ થી ૧ર ફૂટ મોજા પણ ઉછળતા જોવા મળ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial