Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરૂદ્વારા ચોકડી પાસે ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગ પાસે ખૂલ્લી અને ગંદકીથી ખદબદતી કેનાલ
જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે એક કેનાલ ખૂલ્લી છે. મહાકાય ખાડામાં ફેરવાઈ ગયેલી આ કેનાલ રસ્તાના કિનારે જ છે. સતત ટ્રાફિકથી અને રાહદારીઓની અવરજવરથી વ્યસ્ત એવા માર્ગ પાસે આવેલ આ ખાડો/કેનાલના કારણે વાહન ચાલક કે રાહદારી ઉંડા ખાડામાં ગબડી પડે તેવું જોખમ રહે છે. આ ઉપરાંત કચરો, ગંદા પાણી અને ગંદકીથી ખદબદતી આ કેનાલના કારણે સતત દુર્ગંધ ફેલાયેલી રહે છે અને રોગચાળો ફેલાવવાની દહેશત પ્રવર્તે છે. મનપા તંત્રને શહેરની મધ્યમાં આવેલ આ ખાડો કે ખૂલ્લી કેનાલ કેમ દેખાતી નથી !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial