Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બર્ધનચોકમાં પાથરણાવાળાના દબાણોના પ્રશ્ને હવે હિન્દુ સેના મેદાનમાં..

જામનગર તા. ર૯: જામનગરના બર્ધનચોક વિસ્તારમાં 'નો હોકીંગ ઝોન' અને સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરાવવામાં મહાનગરપાલિકા તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. દર બે-ચાર-છ મહિને અહીંથી રસ્તા પરના લારી-પાથરણાવાળાના દબાણો હટાવવાની કાર્યવાહી થાય છે, પણ એકાદ-બે દિવસમાં જ ત્યાં યથાવત પરિસ્થિતિ થઈ જાય છે.

બર્ધનચોકના પાથરણા વાળાના દબાણો સત્વરે દૂર કરવા તથા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા હિન્દુ સેનાએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh