Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘોડાગાડીવાળાના અસહ્ય ત્રાસમાં તંત્ર લગામ ખેંચે તે જરૂરીઃ
જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ ગેમઝોન બંધ કરાવાયું છે. મનોરંજક સાધનો પણ બંધ કરાવાયા છે. જ્યારે તળાવની પાળે મનોરંજન માટેની ચકરડીઓ વગેરેને એસ્ટેટ શાખા દ્વારા જપ્તીમાં લેવામાં આવ્યા હતાં. હજુ પણ તળાવની પાળે ઘોડાવાળાનો અસહ્ય ત્રાસ છે તેના ઉપર અંકુશ જરૂરી છે. ગઈકાલે એક વાહન ચાલકે હોર્ન મારતા ઘોડાગાડીવાળો રસ્તા વચ્ચે ઉભો રહી જઈ દાદાગીરી કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આખરે થોડીવાર પછી મામલો થાળે પડ્યો હતો. આમ તળાવની પાળે ઘોડાગાડી વાળાના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે જેના ઉપર લગામ કસવી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial