Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતથી એક્ટિવિસ્ટો ઉપસ્થિત રહ્યાઃ
જામનગર તા. ર૯: જામનગરની પ્રોફેશનલ ફોટોગ્રાફર ક્લબ દ્વારા તાજેતરમાં કુંવરબાઈ ધર્મશાળામાં ફોટોગ્રાફરના નોલેજ અને પ્રગતી અર્થે ફોટા વીડિયો પ્રોડક્ટ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટથી એક્ઝિવિસ્ટો ઉપસ્થિત રહ્યા હતાં. જેનું ઉદ્ઘાટન મેયર વિનોદ ખીમસૂર્યાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે સંસ્થાના પ્રમુખ રૂષિ જોષી, સેક્રેટરી પ્રહ્લાદ સિંઘલ, એડવાઈના મનિષ મિસ્ત્રી, ઉપરાંત રાજુ શોમપુરા, મુકેશ સોલંકી, પીન્ટુ જોષી, રાજકોટના પ્રમુખ મુકેશભાઈ હરમાણી વગેરે જોડાયા હતાં.
આ પ્રોડક્ટ શોને સફળ બનાવવા મનિષ સોલંકી, હિતેષ ચુડાસમા, શંર નેહલાણી સંદિપ મિસ્ત્રી, જીતુ સોનીએ જહેમત ઊઠાવી હતી. આ સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને એસ.વી.આઈના સહયોગથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ સેક્રેટરી પ્રહ્લાદ સિંઘવની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial