Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત
ખંભાળિયા તા. ૩૦: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ચીફ શ્રીમતી સુનિતાબેન અગ્રાવલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તમામ અદાલતોમાં સ્વચ્છતાહી સેવા કાર્યક્રમો સાથે ર૪/૯ થી ૧/૧૦ સુધી ઉજવણી કરવાનું જણાવતા દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રમુખ એસ.વી. વ્યાસના માર્ગદર્શનમાં દ્વારકા જિલલા કોર્ટ, ખંભાળિયામાં સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.
ખંભાળિયા જિલ્લા કોર્ટમાં તમામ ન્યાયધીશો, જિલ્લા બાર પ્રમુખ, જિલ્લાના બાર હોદ્દેદારો, વડીલો, સરકારી વકીલો, કોર્ટ કર્મચારીઓ દ્વારા કોર્ટ કેમ્પસની સફાઈ કરવામાં આવી હતી. દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળો દ્વારા સ્વચ્છતા કાર્યક્રમો યોજાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial