Advertisement
Author: નોબત સમાચાર

રૂપિયા ૧૧.૪૦ કરોડના ખર્ચે નવ રસ્તાના કામ મંજુર

ખંભાળીયા વિધાનસભા વિસ્તારના

ખંભાળીયા તા. ૩૦: ગુજરાત સરકાર દ્વારા ખંભાળીયા-ભાણવડ વિધાનસભા વિસ્તારના નવ રસ્તાઓના કામો માટે રૂ. ૧૧.૪૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે જે અંગે ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ સરકારનો આભાર માન્યો છે.

નવ રસ્તાઓના રોડના કામો મંજુર થયા જેમાં માંઝા ભરગામ રોડ પાંચ કિમીનો ૧૩૦ લાખના ખર્ચે, આંબરડી દેવળીયા રોડ ત્રણ કિમી, ૮૦ લાખ, કાટકોલા સ્ટેશનથી જશાપર ૪.૧૦ કિમી, ૧૩૦ લાખ કૃષ્ણગઢ જોઈન સ્ટેટ હાઈવે ૪ કિમી, ૧૧પ લાખ, ગુંદલા એપ્રોચ રોડ ૩ કિમી, ર૩૦ લાખ, ધારાગર જોઈન સ્ટેટ હાઈવે ર.પ૦ કિમી, ૮૦ લાખ, આંબરડી જોઈન સ્ટેટ હાઈવે ર.ર૦ કિમી, પપ લાખ તથા મેવાસા એપ્રોચ સ્ટેટ હાઈવે ૬ કિમી ૧૯પ લાખ તથા ભુવનેશ્વર ઝરેરા રોડ ર.૯૦ કિમી ૧૧પ લાખ મંજુર કરાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh