Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન

સાંસદ વિનોદભાઈ ચાવડા તથા રામભાઈ મોકરિયા દ્વારા માર્ગદર્શન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના સદસ્યતા અભિયાન સંદર્ભમાં પ્રદેશ ભાજપ દ્વારા મોકલાવેલા બે અગ્રણીઓ કચ્છના સાંસદ વિનોદ ચાવડા તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ખંભાળિયામાં ભાજપના દ્વારકેશ કમલમ્ કાર્યાલયમાં ભાજપની બેઠક યોજીને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લાના દસેય મંડલના પ્રમુખ, મોરચાના હોદ્દેદારો, જિલ્લા તાલુકા પંચાયત પાલિકાના સદસ્યો, હોદ્દેદારો તથા સદસ્યતા અભિયાનના સંયોજક, સહસંયોજક ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh