Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરમી યથાવત્: બપોરે આકરો તાપઃ
જામનગર તા. ૧૧: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૭.ર ડીગ્રી નોંધાયું હતું. તાપમાન ૩૦ ડીગ્રીથી વધુ રહેતા ગઈકાલે પણ ગરમી યથાવત્ રહી હતી.
જામનગરમાં ગુરૂવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાકના તાપમાનના આંકડા બાજરા સંશોધન કેન્દ્ર પાસેથી પ્રાપ્ત થયા હતાં, જેમાં અડધા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૭.ર ડીગ્રી અને અડધો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૩ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રીથી વધુ રહેતા ગઈકાલે પણ બપોરે આકરા તાપનો અનુભવ જનતાએ કર્યો હતો.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ ટકા વધીને ૯૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. વેગીલા પવનના પગલે સાંજે તાપમાનમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial