Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આચારસંહિતા દરમિયાન તંત્ર એલર્ટઃ
પાલનપુર તા. ૧૧: બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલ પાસે પોલીસે એક મોટરકારમાં તપાસ કરી હતી. જેમાં બિનહિસાબી ૧ કરોડ રૂપિયા મળી આવ્યા હતાં. ત્યારપછી પોલીસે આ રકમ જપ્ત કરીને બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલ લોકસભાની ચૂંટણી સંદર્ભે આચારસંહિતા લાગુ છે ત્યારે તંત્ર પણ એલર્ટ છે. પોલીસે હાલ આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial