Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧: જામનગરના એક મહિલા સામે વીજચોરીનો આક્ષેપ મૂકી ફોજદારી ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટીમાં વીજ ચેકીંગ ટૂકડીએ કરેલી ચકાસણીમાં અરૂણાબેન હિતેશભાઈ રાણપરીયા નામના મહિલા સામે વીજચોરીનો આક્ષેપ મૂકી તેઓને રૂ. ૭૯૫૫નું પુરવણી બીલ અપાયું હતું.
આ મહિલા સામે ફોજદારી ફરિયાદ નોંેંધાવાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મહિલાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ગિરીશ એલ. સરવૈયા, ઋષિરાજ જે. જેઠવા, અજય વી. ગામણા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial