Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસ્લિમ સમાજ માટેનો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો છે. રમઝાન માસમાં દુનિયાભરના મુસ્લિમો ખુદાની ઈબાદત, રોઝા, નમાઝ, ઝકાત તથા એતેકાફ દ્વારા કરે છે. રમઝાન માસના આખરી ૧૦ દિવસોમાં ઈબાદત એતેકાફ કરે છે. જેમાં ૧૦ દિવસ ઘર-પરિવાર-દુનિયાદારીથી દૂર રહી મસ્જિદમાં બેસીને ખુદાની બંદગી કરવાની હોય છે. હડિયાણા ગામના કાસમભાઈ હુશેનભાઈ ગોધાવ્યા, શૌકતભાઈ હાસમભાઈ કતીયારએ ૧૦ દિવસની ઈબાદત કરી હતી. શૌકતભાઈના ૯ વર્ષના પુત્ર સેહાનએ ૩૦ રોઝા પૂર્ણ કર્યા હતાં. આથી સુન્ની મસ્લિમ જમાત તથા પ્રમુખ નજીરભાઈ તુર્ક, ઉપપ્રમુખ નવસાદભાઈ માજોઠી તથા સૈયદ મોહમદબાપુ કાદરીએ તેને સન્માન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial