Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના મહાદેવાડામાં આવેલ રામ સંકીર્તન મંદિરના વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રેમ પરિવાર દ્વારા સવારે પૂજાવિધિ કરવામાં આવી હતી. સાંજે ૬ થી ૮ સુધી રામધૂન યોજાઈ હતી. જેમાં દિપકભાઈ દત્તાણી, અનિલભાઈ તન્ના, અશોકભાઈ ઔદિચ્ય, હરીશભાઈ, રાજ મોદી વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial