Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોસાયટીના રહેવાસીઓએ ખોરાક માટે કરી વ્યવસ્થા
ખંભાળીયા તા. ૧૧: ખંભાળીયામાં શહેરમાં અનેક પશુપાલકો ગાયને દોહીને છોડી મૂકતા હોય, રખડતી ગાય જ્યાં-ત્યાં નખાતા કચરા પર પોતાનું પેટ ભરતી હોય, રખડતી ગાયો રસ્તામાં વાછરડુ અવતરવાના બનાવો પણ બનવા લાગતા ભારે ચર્ચા જાગી છે.
તાજેતરમાં રામનાથ સોસાયટી વિસ્તારમાં બે ગાયને રસ્તા પર જ વાછરડા અવતરતા તાજા જન્મેલા વાછરડા સાથે આ ગૌ માતાની હાલત દયાજનક બની હતી. સોસાયટીના રહેવાસી ઈલાબેન જોશીને જાણ થતા તેમણે સેવાભાવિઓની મદદથી આ ગાય-વાછરડાને સલામત સ્થળે ખસેડ્યા હતાં તથા ખોરાકની વ્યવસ્થા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial