Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં તા. ૧૩ એપ્રિલે
જામનગર તા. ૧૧: જામનગરના શંકરટેકરી, નહેરૂનગર, દિ.પ્લોટ, ૪૯ માં આવેલ ચામુંડા માતાજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠાનો વાર્ષિક ઉત્સવ, રામદેવજી મહારાજનો જોત જાગરણ પાટોત્સવ, બટુક ભોજન તથા સંતવાણીના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તા. ૧૩-૪-ર૪ ના દિને ચામુંડા શક્તિ મંદિર તથા સદગુરૂ સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
તા. ૧૩-૪ ના સવારે ૧૧ વાગ્યે ધ્વજારોપણ, સાંજે ૪ વાગ્યે બટુક ભોજન, રાત્રે ૧૦ વાગ્યે જોત જાગરણ અને સંતવાણી યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial