Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘવાયેલા વિદ્યાર્થીએ કરી રાવઃ
જામનગર તા.૬ ઃ જામનગરના ડીકેવી સર્કલ પાસે સાયકલ પર જતાં વિદ્યાર્થીને માલવાહક છકડાએ ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.
જામનગરના નવાગામ ઘેડમાં આવેલા ગાયત્રી ચોકમાં રહેતા પ્રકાશભાઈ નાનજીભાઈ ઠાકર નામના વિદ્યાર્થી બુધવારે સાંજે સાયકલીંગ કરવા માટે ડીકેવી સર્કલ પાસેથી વિરલ બાગ તરફ જતા હતા.
આ યુવાનને માર્ગમાં જીજે-૧૦-ટીડબલ્યુ ૭૯૯૮ નંબરના માલવાહક છકડાએ પાછળથી ટક્કર વાગતા ઈજા થઈ હતી. હાથમાં નવેક ટાંકા લેવા પડ્યા હતા. તેઓએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છકડાચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial